ISI એજન્ટ/ સુરત: ISI એજન્ટની ધરપકડનો મામલો, ISI એજન્ટ દીપક સાલુંકેની ધરપકડનો મામલો, દીપકના એકાઉન્ટમાં દિલ્હીની મહિલા રૂપિયા ટ્રાન્સફર કર્યા, નૂરી ફાતેમા નામની મહિલા દિલ્હીની રહેવાસી, પાક.ની ISI એજન્ટ હમીદ નૂરી ફાતેમાને રૂપિયા પહોચાડતો, , નૂરી ફાતેમા દીપક સાલુંકેના એકાઉન્ટમાં મોકલતી હતી,  નૂરી ફાતેમાં હાલ દિલ્હીની જેલમાં બંધ

Breaking News