કેમિકલ/
રાજકોટ: જેતપુરમાં શંકાસ્પદ પ્રવાહી મળી આવ્યુ, દુકાનમાંથી કેમિકલ ભરેલ બેરલ મળ્યા, કેમિકલ ભરેલ 15 જેટલા બેરલ પોલીસે જપ્ત કર્યા દેશી દારૂ બનાવામાં ઉપયોગ થતું હોવાનું અનુમાન, FSLની ટીમે કેમિકલના સેમ્પલ લીધા, જેતપુર સિટી પોલીસે તપાસ હાથ ધરી
