ફ્લાવર શો/ ફલાવર શોને લઈ મેયર કિરીટ પરમારે આપી માહિતી, 31 ડિસેમ્બર થી 12 જાન્યુઆરી સુધી યોજાશે ફલાવર શો, 10 લાખ જેટલા ફૂલ છોડ પ્રદર્શનમાં હશે, દરેક ઝોનલ ઓફિસમાં ટીકીટનું વેચાણ, કોરોના ગાઈડલાઈન ભંગ ન થાય તેવી વ્યવસ્થા, પુખ્તવ્યના લોકો માટે રૂ. 30 ટિકિટના દર, બપોરે બે વાગ્યા બાદ અટલ બ્રિજ બંધ રખાશે

     

Breaking News