Gujarat/
રાજકોટ: જિલ્લા સહકારી બેંકના ચેરમેન રિપીટ ચેરમેન પદ માટે જયેશ રાદડિયા રિપીટ વાઇસ ચેરમેન પદ માટે મગન વડાવિયા રિપીટ જયેશ રાદડિયાએ માન્યો આભાર સર્વાનુમતે જયેશ રાદડિયા ફરી ચૂંટાયા ચૂંટણી ફરી સમરસતાથી થઇ ખેડૂતો માટે ફરી મોટી જાહેરાતો થશે: રાદડિયા સહકારી બેન્ક ખેડૂતોની સાથે: રાદડિયા
