Parris attack/ ફ્રાન્સમાં રેલવે સ્ટેશન પર છરી વડે હુમલામાં અનેક ઘાયલ, પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

ફ્રાન્સની રાજધાની પેરિસના રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો છે. આ વ્યક્તિના હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ફ્રાન્સના ગૃહમંત્રી ગેરાલ્ડ ડર્મનિને આ વાતની પુષ્ટિ કરી છે. પોલીસે હુમલાખોરને ઠાર માર્યો છે.

Top Stories World
Parris attack

Parris attack ફ્રાન્સની રાજધાની પેરિસના રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો છે. આ વ્યક્તિના હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ફ્રાન્સના ગૃહમંત્રી ગેરાલ્ડ ડર્મનિને આ વાતની પુષ્ટિ કરી છે. પોલીસે હુમલાખોરને ઠાર માર્યો છે.

Parris attack ગેરાલ્ડ ડારમાનિને ટ્વિટ કર્યું કે બુધવારે ગેરે ડુ નોર્ડ રેલ્વે સ્ટેશન પર એક વ્યક્તિએ છરા મારીને ઘણા લોકોને ઘાયલ કર્યા. હુમલાખોરને પોલીસે ઠાર માર્યો છે. આ પહેલા ફ્રેન્ચ મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે એક વ્યક્તિએ છરી વડે હુમલામાં અનેક લોકોને ઘાયલ કર્યા છે. અનામી પોલીસ સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે પોલીસે મલવાર પર ગોળીબાર કર્યો હતો. હુમલાખોર પાસે છરી હતી.

હુમલાખોરને પોલીસે ઠાર માર્યો હતો

અમેરિકા અને યુરોપમાં આ પ્રકારના હુમલામાં વધારો થયો છે. તેમા આ રીતે ગમે ત્યારે કોઈ બંદૂક કે છરી લઈને નીકળી જાય છે અને લોકોને મારવા લાગે છે. કેટલાક લોકો આ હુમલા પાછળ તનાવને તો કેટલાક વંશીય હિંસાને જવાબદાર ગણે છે. કેટલાક સામાજિક નિષ્ણાતોનું માનવું છે કે યુરોપમાં હવે એશિયનોની સંખ્યા વધી રહી છે અને મૂળ વસાહતીઓ એવા યુરોપીયનનોની સંખ્યા વધી રહી છે. તેના લીધે મૂળ વસાહતીઓ એવા યુરોપીયનો એશિયનો પર અકળાઈ રહ્યા છે. તેઓ એશિયન અને આફ્રિકનોએ તેમની જ સિસ્ટમનો ઉપયોગ કરીને તેમને ત્યાં મેળવેલી જબરજસ્ત સફળતાથી નારાજ છે. તેઓને લાગે છે કે તેમની કોઈ લાયકાત ન હોવા છતાં તેઓ મેળવી રહ્યા છે અને અમારા સંસાધનો પર તેઓ કબ્જો જમાવી રહ્યા છે.