હવામાન/ ખરાબ હવામાનની ભારત જોડો યાત્રા પર અસર, જમ્મુ કાશ્મીરના રામબનમાં ભારત જોડો યાત્રા રદ્દ, આગામી 27મી જાન્યુઆરીથી શરૂ થશે યાત્રા, રામબનમાં ભારે વરસાદને પગલે લેવાયો નિર્ણય, કોંગ્રેસની યાત્રાનો બીજો તબક્કો રદ્દ કરાયો

Breaking News