Breaking News/
અરવલ્લીમાં મેડિકલ ઓફિસરની દાદાગીરી ઓફિસર નિલેશ રાવે જમાવ્યો રોફ નશામાં ધુત્ત થઈ મહિલાની કરી પજવણી હેરાન થતા મહિલાએ 181ની મદદ માગી અભયમ ટીમ સાથે પણ અસભ્ય વર્તન અભયમની મહિલા કર્મચારીને ગાળો બોલી ઓફિસરનો સમગ્ર વિડીયો થયો વાયરલ PSIને પણ ગાળો બોલી નિલેશ રાવ સામે વિધિવત ફરિયાદ નોંધાઇ
