Breaking News/
જુનાગઢના ગિરનાર નેચર સફારીમાં બે સિંહોની લડાઈ બે ડાલામથ્થાંએ સિંહણને પામવા કરી લડાઈ વીડિયોમાં દેખાઈ રહ્યા છે બે સિંહ અને એક સિંહણ ગિરનાર નેચર સફારીના પાતુરણ રૂટનો વિડીયો પ્રવાસીઓએ સિંહોની લડાઈના દ્રશ્યો કર્યા કેદ જવલ્લે જ જોવા મળતી ઘટના કેમેરામાં થઈ કેદ
