Breaking News/
સુરત:ઇઝરાયલમાં વેપાર કરનારની પત્નીનો આપઘાત પરણીતાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી પરિણીતાનો પતિ ઇઝરાયલમાં કરે છે હીરાનો વેપાર અન્ય યુવતી સાથે અફેર હોવાથી હેરાન કરતો હતો અવારનવાર છુટાછેડા લેવા માટે ધમકી આપતો હતો સાસરીયા પક્ષે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
