Breaking News/ રાજકોટ: આજે મ્યુ.કોર્પો. જનરલ બોર્ડની બેઠક નવા બજેટ ની 13 દરખાસ્તો આવશે મુકવામાં રૂપિયા 2637.80 કરોડનું બજેટ સ્ટેન્ડિંગમાં થયું છે મંજુર નવા કરવેરા સાથે 13 દરખાસ્તોને મળશે મંજૂરી 15 વર્ષ બાદ પાણીનો નવો વેરો થશે મંજુર

Breaking News