Breaking News/ સાવરકુંડલા: મીતીયાળા પંથકની ધરા ફરી ધ્રુજી ઉઠી રાત્રે 11:35 મિનિટે ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ખાંભાના ભાડ, વાંકીયા સહિતના ગામોમાં ભૂકંપના આંચકા 3.5ની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપનો આંચકો સિસ્મોલોજી વિભાગે કરી ભૂકંપના આંચકાની પૃષ્ટિ ગઇ કાલે સવારે 9.06 મિનિટે પણ આવ્યો હતો આંચકો ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાંભાના ભાડ અને વાકીયા ગામની વચ્ચે

Breaking News