કુપોષણ/
કુપોષિત બાળકોના આંકડા કર્યા જાહેર રાજ્ય સરકારે ગૃહમાં આંકડા કર્યા જાહેર ડાંગ જિલ્લામાં 575 કુપોષિત બાળકો નર્મદા જિલ્લામાં 2443 કુપોષિત બાળકો અમદાવાદ જિ.માં 2236 કુપોષિત બાળકો દાહોદ જિલ્લામાં 18326 કુપોષિત બાળકો અમદાવાદ જિ. ઓછા વજનવાળા 1739 બાળકો અમદાવાદ જિ.માં અતિ ઓછા વજનવાળા 497 બાળકો દાહોદ જિલ્લામાં ઓછા વજનવાળા 13225 બાળકો દાહોદ જિ.માં અતિ ઓછા વજનવાળા 5101 બાળકો