ગંગા સ્વરૂપ યોજના/
વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારનો જવાબ રાજકોટમાં ગંગા સ્વરૂપા યોજનાની અરજી નામંજૂર ગંગા સ્વરૂપા યોજનાની 493 અરજી નામંજૂર 9,866 અરજીઓમાં 9,223 અરજીઓ મંજૂર લાભાર્થીઓને રૂ. 1250ની અપાય છે સહાય
