ચેકડેમ/ જામનગર: ઊંડ-1 ડેમના દરવાજા ખોલાશે ઊંડ-1 હેઠળના ચેકડેમો ભરવા ખોલાશે દરવાજા ડેમના હેઠવાસમાં આવતા ગામોને સાવચેત કરાયા તમાચણ, રોજીયા, રવાણી ખીજડીયા ગામો એલર્ટ માનસર, હમાપર,ખંભાલીડાના ગામો પણ એલર્ટ સવારે 10 વાગ્યાથી ડેમના દરવાજા ખોલાશે March 4, 2023jani Breaking News