વર્તમાન હવામાન/
અમદાવાદ 36 ડિગ્રી તાપમાન નોંધાયું 2 દિવસ તાપમાનમા કોઈ ફેરફાર નહિ 2 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રી તાપમાન ઘટશે વરસાદને પગલે 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે
