ઘારાસભ્યો વચ્ચે ક્રિકેટ મેચ/
ગુજરાતના ધારાસભ્યો રમશે ક્રિકેટ મેચ ઇતિહાસમાં પહેલી વખત MLA ક્રિકેટ ટુર્નામેન્ટ 20 તારીખે ધારાસભ્યોની યોજાશે ટુર્નામેન્ટ વિધાનસભાના અધિકારી-કર્મચારીઓ પણ હશે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ધારાસભ્યોની 9 ટીમ બની છે વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મેચ
