સાબરકાંઠા ત્રિપલ મર્ડર/
સાબરકાંઠા:પોશીનાના અજાવાસમાં ત્રીપલ મર્ડર બે આધેડ અને એક બાળકની ક્રૂરતાપુર્વક હત્યા બે આધેડે એક બીજા પર હુમલો કરતા બંન્નેના મોત ઘટનામાં પાંચ વર્ષના બાળકનુ પણ મોત પોશીના પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી
