Breaking News/
રાજ્યના 72 તાલુકામાં વરસાદ રાજ્યના 3 તાલુકામાં 2 ઇંચ વરસાદ ભુજ સરસ્વતી અને માંડલનો સમાવેશ હિંમતનગર અને ધનસુરામાં 1 થી 2 ઇંચ વરસાદ અન્ય 68 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ ગાંધીનગર સ્થિત SEOC એ આપી માહિતી ગત રાત્રિએ 10 વાગ્યા સુધીનો વરસાદ
