Breaking News/ મહાઠગ કિરણ પટેલને લઈ નવા ખુલાસા સુરતના ડાયમંડ અગ્રણીએ કર્યો મોટો ખુલાસો અમદાવાદમાં સમિટ માટે આપ્યું હતું આમંત્રણ G-20 સમિટ માટે આપ્યું હતું આમંત્રણ અમદાવાદ-કાશ્મીરમાં હોટલમાં થઈ હતી મુલાકાત કાશ્મીર પોલીસની અમદાવાદના મણિનગરમાં તપાસ મણિનગરના આકાંક્ષા ક્રિએશનમાં તપાસ કરી કિરણે આકાંક્ષામાં છપાવ્યા હતાં વિઝીટિંગ કાર્ડ

Breaking News