હવામાન વિભાગની આગાહી/
અમદાવાદ: હવામાન વિભાગની આગાહી આજે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે આવતીકાલ માટે વરસાદની શક્યતા નહિવત આજે સૌરાષ્ટ્ર રીજીયનમાં વરસાદ રહી શકે છે કરા પડવાની શક્યતા નહિવત બે દિવસ બાદ તાપમાનમાં થશે વધારો
