Breaking News/
રાજકોટમાં એક્ટિવ કોરોના કેસની સંખ્યા વધી કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 124થી વધુ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કરાઈ તૈયારીઓ 100 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર રખાઈ રાજકોટ શહેર એક સમયે કોરોના મુક્ત હતુ
