સુરતમાંથી કુટણખાનુ ઝડપાયુ/ સુરતઃ સરથાણામાંથી ઝડપાયું કુટણખાનું રાજ ઈમપેરિયા શોપિંગ કોમ્પ્લેક્સમાંથી ઝડપાયું થાઈ મસાજ પાર્લરની આડમાં ચાલતુ કુટણખાનું થાઈલેન્ડની યુવતી પાસે કરાવતું હતું કામ 6 થાઈલેન્ડની યુવતીઓને મુક્ત કરાવી સંચાલક સહિત પાંચ લોકોની ધરપકડ કરાઈ

Breaking News