રખડતા કૂતરાનો આતંક/ સુરતઃ શ્વાનના ત્રાસથી વધુ એકનું મોત વેડ રોડના લક્ષ્મી નગરનો બનાવ 28 વર્ષીય રાજનને શ્વાને બચકા ભર્યા હતા 1 મહિનામાં શ્વાને રાજનને બેવાર ભર્યા બચકા શ્વાન કરડ્યા બાદ યુવક રહેતો હતો સતત બિમાર સ્મિમેર હોસ્પિ.માં સારવાર દરમિયાન મોત ફરજ પર હાજર તબીબઓએ મૃત જાહેર કર્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કારણ આવશે સામે સુરત મનપા ટીમ ઘટના સ્થળે પહોંચી

Breaking News