કોરોનાના કેસમાં વધારો/ રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 351 કેસ રાજયમાં કુલ 2176 કેસ એકટીવ અમદાવાદમાં સૌથી વધુ 92 કેસ વડોદરામાં કોરોનાના 42 કેસ સુરતમાં 38 કેસ, ગાંધીનગરમાં 28 કેસ મોરબીમાં નવા 35 કેસ નોંધાયા મહેસાણામાં નવા 22 કેસ નોંધાયા સાબરકાંઠામાં કોરોનાના 19 કેસ રાજકોટમાં કોરોનાના 18 કેસો નોંધાયા બનાસકાંઠામાં 10, કચ્છમાં 9 કેસો નોંધાયા ભરૂચમાં 8, પંચમહાલમાં 4 નવા કેસો સામે આવ્યા સુરેન્દ્રનગર અને વલસાડમાં 4-4 કેસો નોંધાયા નવસારીમાં 3, અમરેલીમાં 2 કેસ નોંધાયા આણંદ અને અરવલ્લીમાં 2-2 કેસો સામે આવ્યા ભાવનગર, ખેડા અને પોરબંદરમાં 2-2 કેસ ગીર સોમનાથ, જામનગર અને મહીસાગરમાં 1-1 કેસ નોંધાયો
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)