Breaking News/
23 એપ્રિલે રાજ્યની 8 મનપામાં ટેટ-2ની પરીક્ષા ધો. 5 થી 8ના શિક્ષક બનવા માટે ટેટ-2ની પરીક્ષા સમાજવિદ્યા, ગણિત, વિજ્ઞાન અને ભાષાનું કોમન પેપર 2,65,791 ઉમેદવાર આપશે ગુજરાતી માધ્યમની પરીક્ષા 6113 ઉમેદવાર આપશે અંગ્રેજી માધ્યમની પરીક્ષા 4162 ઉમેદવાર આપશે હિન્દી માધ્યમની પરીક્ષા કુલ 2 લાખ 76 હજાર ઉમેદવાર આપશે પરીક્ષા 8 મનપાના 926 મકાનોના 9230 વર્ગખડોમાં લેવાશે પરીક્ષા
