વિજિલન્સ રેડ/
અમદાવાદના ગુલબાઈ ટેકરામાં વિજિલન્સની રેડ રેડ દરમિયાન 865 લીટર દેશી દારૂ ઝડપાયો પોલીસે 8 આરોપીની ધરપકડ કરી, 3 વોન્ટેડ સ્થળ પરથી એક હેરિયર કાર પણ પોલીસે કબ્જે કરી
