લવજેહાદ/
સુરતઃ ઓલપાડમાં બે જૂથ આવ્યા સામસામે વિધર્મી યુવક સગીરાને ભગાડી જતા મામલો બીચક્યો મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા ઓલપાડ ટાઉનની મુખ્ય બજારમાં થઇ બબાલ જિલ્લા પોલીસનો કાફલો તૈનાત કરાયો પોલીસે ટીમો બનાવી હાથ ધર્યું કોમ્બિંગ
