રામોલ પોલીસ/ અમદાવાદ: રામોલમાં ગાય માતાના અંગો રસ્તે મળ્યા કોઈ ગાયનું કતલ કરીને ટુકડા ફેકી ગયું હોવાનો આક્ષેપ આ પ્રકારના કૃત્યને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો લોકોની ધાર્મિક લાગણી સાથે ચેડાંનો સ્થાનિકોનો આક્ષેપ મોટી સંખ્યામાં સ્થાનિકોએ એકઠા થઇ વિરોધ કર્યો ગૌ હત્યા મુદ્દે હિન્દૂ સંગઠનો પોહચ્યાં રામોલ પોલીસ સ્ટેશન પોલીસની 5 ગાડી ઘટના સ્થળે પોંહચી લોકોને સમજાવ્યા

Breaking News