આરોગ્ય વિભાગના દરોડા/ સુરતઃ શહેરમાં આરોગ્ય વિભાગના દરોડા પનીરના વિક્રેતાના ત્યાં પાડ્યા દરોડા પનીરના સેમ્પલ લઇને મોકલાશે પરીક્ષણમાં તમામ ઝોનમાં દ્વારા કરવામાં આવી કાર્યવાહી અલગ અલગ ડેરીઓમાંથી પનીરના સેમ્પલ લેવાયા

Breaking News