ભગવાન જગન્નાથની રથયાત્રા/
ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ મોસાળમાં મામેરા માટેની તૈયારીઓ શરૂ મોસાળામાં પ્રથમ વાર હેલિકોપ્ટરથી કરાશે પુષ્પવર્ષા યજમાન 15 હાથી અને ઘોડા સાથે યોજશે શોભાયાત્રા વાઘા મોરના વર્ક વાળા બનાવવામાં આવશે
