Breaking News/ ભાવનગરઃ 1100 કરોડના GST કૌભાંડ મામલો 15 આરોપી સામે 11 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર પાલિતાણામાં બોગસ પેઢીઓ બનાવી હતી GSTની બોગસ પેઢીઓ બનાવી આચર્યું કૌભાંડ બોગસ પેઢી ઊભી કરી સરકારને લગાવ્યો ચૂનો સરકારને રૂપિયા 122 કરોડનો ચૂનો લગાવ્યો ભાવનગર- અમરેલીમાં ચાર ગુના નોંધાયા

Breaking News