ફૂડ પોઇઝનિંગ/
અમરેલી:રાજુલાના ડુંગર ગામે ફૂડ પોઇઝનિંગ 200થી વધુ લોકોને ફૂડપોઇઝનિંગની અસર લગ્ન પ્રસંગમાં નોનવેઝ બિરયાની ખાધી હતી 2500 લોકોનુ ભોજન સમારંભ રાખવામાં આવ્યું હતું દર્દીઓ ને સારવાર માટે ખસેડવામાં આવ્યા આરોગ્ય વિભાગ ઘરે ઘરે પોહચી સર્વેના આદેશ
