Breaking News/
આંકલાવનો ઉમેટા બ્રિજ બન્યો સુસાઇડ પોઇન્ટ વડોદરાના 50 વર્ષીય આધેડે લગાવી મોતની છલાંગ બ્રિજ પર પોતાનું બાઈક પાર્ક કરી નદીમાં છલાંગ લગાવી ઘટનાને પગલે ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું સ્થાનિક તરવૈયા અને માછીમારોની મદદથી લાશ બહાર કઢાઈ મૃતકની ડેડબોડીને પીએમ માટે ખસેડવામાં આવી
