ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસની ફરિયાદ/ વડોદરાઃ ભાજપના ઉમેદવાર સામે ફરિયાદ વડોદરા કોંગ્રેસે નોંધાવી ફરિયાદ મણિકાન્ત રાઠોડ સામે નોંધાવી ફરિયાદ કર્ણાટકના ચિતપુર વિ.સભાના ભાજપના ઉમેદવાર કોમી વૈમનસ્ય ફેલાવવા મામલે ફરિયાદ દાખલ કોંગ્રેસના કાર્યકરોએ નોંધાવી પો. ફરિયાદ રાવપુરા પોલીસ મથકે પહોંચી નોંધાવી ફરિયાદ

Breaking News