સીબીઆઇ ડિરેક્ટરની નિમણૂક/
કર્ણાટકના DGP પ્રવીણ સૂદની CBIના નવા ડિરેક્ટર તરીકે નિમણૂક કર્ણાટક કેડરના 1986 બેચના IPS અધિકારી છે પ્રવીણ સૂદ પ્રવીણ સૂદની 2 વર્ષ સુધી CBIના ડિરેક્ટર તરીકે નિયુક્તિ વર્તમાન ડિરેક્ટરનો કાર્યકાળ 25 મેના રોજ થાય છે પૂરો
