નકલી દારુની ફેક્ટરી ઝડપાઈ/ સુરતઃ નકલી દારૂ બનાવતું કારખાનું ઝડપાયું ઓલપાડમાંથી સમગ્ર કારખાનું ઝડપાયું ઓલપાડ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા ઓલપાડ -સાયણ રોડ પરની GIDCમાંથી ઝડપાયું કુલન્ટ વોટર બનાવવાની આડમાં ચાલતુ કારખાનું પોલીસે દરોડા પાડી મુદ્દામાલ કર્યો જપ્ત

Breaking News