ઓસ્ટ્રેલિયામાં મોદી/
ક્રિકેટ, ટેનિસ અન ફિલ્મો બન્ને દેશોને જોડે છે ઓસ્ટ્રેલિયાના મનમાં ભારત પ્રત્યે ઘણો પ્રેમ આ વર્ષે PMનું અમદાવાદમાં સ્વાગત કર્યું ભારત- ઓસ્ટ્રેલિયાના સંબંધ થ્રી સી પર આધારિત કોમનવેલ્થ, ક્રિકેટ અને કરી જેવા સંબંધ પ્રવાસી ભારતીયોની અલગ ઓળખ છે ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે ઐતિહાસિક સંબંધ છે વિશ્વાસ અને સન્માનને કારણે સંબંધ મજબૂત હિન્દ મહાસાગર એકબીજાને જોડે છે ક્રિકેટથી આપણે ઘણા વર્ષોથી જોડાયેલા છીએ ઓસ્ટ્રેલિયાવાસીઓ હ્વદય ઘણા મોટા છે બન્ને દેશો વચ્ચે પરસ્પર સન્માન છે હું એકલો નથી આવ્યો ઓસ્ટ્રેલિયાના PM પણ સાથે છે સિડનીમાં લાગ્યા મોદી મોદીના નારા ઓસ્ટ્રેલિયના PM મારા પરમ મિત્ર છે ઓસ્ટ્રેલિયાના PMનો ખૂબ ખૂબ આભાર આ લિટલ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયાના વિકાસમાં મોટો ફાળો નમસ્તે ઓસ્ટ્રેલિયા કહીંને સંબોધન શરૂ કર્યું તમને બધાને મારા નમસ્કાર 2014માં આવ્યો ત્યારે વચન આપ્યું હતું ફરી આવવા માટે 2014માં વચન આપ્યું હતું PM મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો બીજો દિવસ પીએમ મોદી થોડીવારમાં સંબોધન કરશે સમગ્ર સિડની બન્યું મોદીમય પારંપરિક રીતે કરાયું PMનું સ્વાગત એરિના સ્ટેડિયમમાં કરશે સંબોધન 20 હજાર ભારતીયોને કરશે સંબોધન ઓસ્ટ્રેલિયાના PM અલ્બેનીઝ પણ ઉપસ્થિત
