Breaking News/
ગોંડલ ચોકડી ખાતે તૈયાર કરેલા બ્રિજમાં પોપડું પડવાનો મામલો નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ બ્રિજની મરામત માટે પહોંચી અડધો રોડ બંધ કરાવી પોપડુ રીપેરીંગ કરવા કામે લાગી બ્રિજ નીચેથી પસાર થતા લોકો પર પોપડા પડવાની હતી ભીતિ રૂપિયા 90 કરોડના ખર્ચ તૈયાર કરવામાં આવ્યો હતો આ બ્રિજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો આ બ્રિજ થોડા જ સમયમાં બ્રિજમાં ગાબડાઓ પડતા અનેક સવાલો ઉઠ્યાં
