Breaking News/
અમરેલીઃ દરિયા કાંઠે પવન સાથે દરિયો તોફાની, જાફરાબાદ બંદર પર 3 નંબર સિગ્નલ લગાવ્યું, જાફરાબાદ પીપાવાવ પોર્ટ ઉપર 3 નંબર સિગ્નલ, દરિયા કિનારે પવનની ઝડપ વધી રહી છે, વાવાઝોડાના કારણે દરિયા કિનારો પ્રભાવિત
