Breaking News/
દેવભુમિદ્વારકા: દ્વારકાનો દરિયો બન્યો તોફાની, 25થી30 ફુંટ ઉચાં ઉછળી રહ્યા છે મોજા, દરિયાઇ વિસ્તારમાં જવા પર સંપુર્ણ પ્રતિબંધ, 900 પોલીસ જવાનો તૈનાત કરાયા, એક હજારથી વધુ લોકોનું સ્થળાંતર, SP સહિતનો કાફલો ખડેપગે
