Breaking News/
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, સરસપુર ખાતે ભક્તો માટે ભોજનની વ્યવસ્થા, ભક્ત, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ, દરેક પોળોમાં બનાવાય છે રસોડાઓ, શાકપુરી અને મોહનથાળનો પ્રસાદ, 20 વર્ષથી લીમડા પોળના યુવકો આપે છે સેવા
