Breaking News/
ગાંધીનગરઃ ગૃહ વિભાગની મહત્વની બેઠક, ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળી બેઠક, રથયાત્રામાં ફરજ પર રહેલા અધિકારીઓ બેઠકમાં હાજર, ગૃહમંત્રી સહિત 68 અધિકારીઓ બેઠકમાં હાજર
