Breaking News/ ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ, રાજકોટમાં જનસંપર્ક અભિયાન શરૂ કરાયું, સાંસદ મોહન કુંડારિયાએ અભિયાન કર્યું શરૂ, સાંસદ અને કાર્યકરોએ ચા ની ચૂસકી લગાવી, પ્રચાર સમયે મોહન કુંડારિયાનું નિવેદન, રાજકોટમાં સરકારે અનેક વિકાસ કાર્યો કર્યા છે, દેશમાં 400થી વધુ સીટો ભાજપ જીતશે, ગુજરાતમાં તમામ 26 લોકસભાની સીટ જીતવાનો દાવો, 5 લાખથી વધુ મતોથી જીતવાનો દાવો કર્યો

Breaking News