Breaking News/
રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે, આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, રાજયમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય, ઓફ શ્યોર અને સાઈસર વરસાદી સિસ્ટમ સક્રિય, રાજ્યમાં પવનની ગતિ 30 કિમી આસપાસ રેહશે, આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, આવતીકાલથી વરસાદનું જોર ઘટશે
