હીરાસર એરપોર્ટ/ વડાપ્રધાન મોદી આવી શકે છે રાજકોટ 16 જુલાઈના રોજ આવી શકે છે રાજકોટ હીરાસર એરપોર્ટનું કરી શકે છે લોકાર્પણ કે.કે.વી.ચોક એલિવેટેડ બ્રિજનું પણ લોકાર્પણ કરાશે

Breaking News