Breaking News/
રાજકોટ:ઝાડીઓ નીચે છુપાવેલી લાશ મળી, હત્યા કરી લાશ છુપાવી દેવામાં આવી હતી, યુવકની હત્યા કરેલી લાશ મળતા ચકચાર, પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે, મૃતક યુવાનની ઓળખ માટે તપાસ શરૂ
