Breaking News/
ડભોઇના ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતાને HCથી રાહત, 28 વર્ષ જુના હુલ્લડના કેસમાં નિર્દોષ જાહેર, દબાણ તોડતાં સમયે પાણીગેટમાં થયેલા હુલ્લડને લઇ MLA પર હતો આરોપ, સેશન્સ કોર્ટે શૈલેષ મહેતા સહિત 5ને 1 વર્ષની સજા ફટકારી હતી
