Breaking News/
જામનગરની દરેડ GIDCના ફેઝ-2ની ભઠ્ઠીમાં બ્લાસ્ટ, રાજહંસ પ્રા. લિમિટેડ નામની કંપનીની ભઠ્ઠીમાં બ્લાસ્ટ, ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતાં બે મજૂર ગંભીર રીતે ઘવાયા, કંપની થયેલ બ્લાસ્ટને પગલે ભારે નાસભાગ મચી, ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતાં બે મજૂર ગંભીર રીતે ઘવાયા
