Breaking News/
હુમલાનો બનાવ હત્યામાં પલટાયો, જામનગરમાં બન્યો હતો ગતરોજ હુમલાનો બનાવ, જુની અદાવતમાં દંપતી પર થયો હતો છરી વડે હુમલો, પડોશમાં રહેતા શખ્સો દ્વારા દંપતી પર કરાયો હતો હુમલો, હુમલા બાદ દંપતિને સારવાર અર્થે ખસેડાયા હતા, સારવાર દરમિયાન દાઉદભાઈ નામના વ્યક્તિએ દમ તોડ્યો, ઘટનાને લઈ પોલીસે હત્યાની કલમ ઉમેરી તપાસ આરંભી
