Breaking News/
અમદાવાદઃ નારોલમાં ACBની ટ્રેપ, પોલીસ વતી રૂપિયા લેવા જનાર ખાનગી વ્યક્તિની ધરપકડ, ખાનગી વ્યક્તિ શાહરૂખ ખાન પઠાણની ધરપકડ, 25 હજારની લાંચ લેતા ખાનગી વ્યક્તિની ધરપકડ, ACBએ પોલીસ કર્મચારીઓ સંડોવણી અંગે તપાસ શરૂ કરી
